શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!
શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!
શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે ..
ગીત ગમગીન બને ત્યારે ગઝલ સર્જાય છે ..
લાગણી અને પ્રેમની આ વાતો છે દોસ્તો ..
પલળે તમારું હૈયું ત્યારે ..પ્રણયની શરૂઆત થાય છે.