STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

શોધું છું

શોધું છું

1 min
238

મારી કલ્પનાને હકીકતમાં શોધું છું,

જીવનભર યાદ રહી જાય એવો પ્રેમ શોધું છું, 


આ જગતમાં છે જ એનું અસ્તિત્વ,

મને વિશ્વાસ છે બસ એ પણ,એમ કહે કે હું પણ તમને જ શોધું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance