STORYMIRROR

Rita Patel

Tragedy

3  

Rita Patel

Tragedy

યાદોની નાવ

યાદોની નાવ

1 min
214

યાદોની નાવ લઈને નીકળી છું દરિયામાં...

પ્રેમના એક ટીપા માટે નીકળી છું વરસાદમાં...


ખબર છે મળવાનો નથી સાથ સફરમાં ...

છતાં ચાંદને શોધવા નીકળી છું અમાસમાં...


મારી યાદોની નાવ લઈને નીકળી છું દરિયામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy