STORYMIRROR

Rita Patel

Tragedy

3  

Rita Patel

Tragedy

સવાલ પુછે છેં

સવાલ પુછે છેં

1 min
179

ક્યારેક મારા આંસુઓ

મને સવાલ પુછે છેં,

શું કામ ? શું કામ ?


તમે એમને એટલા બધા

યાદ કરો છો.

જેમ ને કદર નથી


આ અનમોલ આંસુ ઓની

એમના માટે અમને

શું કામ બરબાદ કરો છો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy