દીપ
દીપ
રણ ન્હાય અશ્રુથી જ્યારે
ને થોર મહીં મહીં ધ્રૂજતા,
સ્વપ્નાની ડાળે કાંટા ઊગતા,
તડકા જાગ્યા ખીણમાં ત્યારે,
શબ્દોની લઈ ઈંટ પરિંદુ ફરે
ઈમારત કાવ્યની લઈ સૂતા,
પ્રેમમાં લઈ અસંખ્ય દિવેટ
માણસાઈ ના દીપ જ્લાવતાં.
રણ ન્હાય અશ્રુથી જ્યારે
ને થોર મહીં મહીં ધ્રૂજતા,
સ્વપ્નાની ડાળે કાંટા ઊગતા,
તડકા જાગ્યા ખીણમાં ત્યારે,
શબ્દોની લઈ ઈંટ પરિંદુ ફરે
ઈમારત કાવ્યની લઈ સૂતા,
પ્રેમમાં લઈ અસંખ્ય દિવેટ
માણસાઈ ના દીપ જ્લાવતાં.