Gayatri Patel

Drama Romance

4  

Gayatri Patel

Drama Romance

સાજનનો સંગ

સાજનનો સંગ

1 min
285


તારા અને મારા હોઠોનું એ મિલન..

અચાનક પડેલા વરસાદના બિંદુની ઝલક..


મખમલીએ હોઠો સાથેની મુલાકાતનો સાથ,

હોઠોના આલિંગનમાં મન તરબોળ થયું આજ,


મારાં રગોરગમાં દોડે કરન્ટની માયા...

તારા મારા હૃદયમાં આ કેવી વહેતી ધારા..


તારી સાથે મને કરાવે એ અવનવી કાયા...

જ્યારે મને મળી તારા પ્રેમરૂપી  છાયા...


સમયની સાથે આ કેવી કુદરતી માયા.. 

જયાં અજાણ્યા હતાં તે હવે હું ને તું એક થયાં.

સજનીના રંગમાં સાજનને સંગ થયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama