પર્યાવરણ દિન
પર્યાવરણ દિન
1 min
198
પર્યાવરણની જાળવણીમાં માનવી કર્તવ્ય ભૂલ્યો,
અડ્યા પડ્યા વિના આ કેવા વાતાવરણમાં રહ્યો,
જીવનને ઉજ્વળ બનાવવા માનવી પર્યાવરણને નડ્યો,
સુખી થવાની લ્હાયમાં માનવી નીચી બુદ્ધિનો થયો,
નામને મોટું બનવવામાં કોરોના રોગ જડ્યો,
તો પણ માનવી હજી પર્યાવરણને અડી ના શક્યો,
કુદરતના અમૂલ્ય વારસા સામે માણસ ના ટક્યો,
જિંદગી જીવવા માટે ઘર પરિવારનો સાથ મળ્યો,
પર્યાવરણદિનનો દેખાવ કરવાનું ના ભૂલ્યો !