STORYMIRROR

Gayatri Patel

Tragedy Inspirational Children

3  

Gayatri Patel

Tragedy Inspirational Children

ધ્રુમપાન છે જીવનું જોખમ

ધ્રુમપાન છે જીવનું જોખમ

1 min
252

ધ્રુમપાનથી ધમધમે છે રોગ,

જિંદગીમાં હવે તો સ્મોકિંગને રોક,


સમય આવે અઘટિત પરિસ્થિતિ તું ચેત,

અનમોલ છે જીવ તો પછી જીવને સચેત કર,


બીડી, સિગારેટ નહીં જીવથી અતિરેક 

પરિવાર માટે તું ધ્રુમપાનને હવે તો રોક,

ધ્રુમપાન છે પોતાના જીવનું જોખમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy