STORYMIRROR

Gayatri Patel

Children Stories Inspirational

3  

Gayatri Patel

Children Stories Inspirational

વૃક્ષ

વૃક્ષ

1 min
171

વૃક્ષો આપણા શ્વાસમાં રહેલ કિરણ છે,

વૃક્ષો જ આપણા જીવનની દોરી છે,


વૃક્ષો જ આપણા બાળપણની યાદો છે,

વૃક્ષો જ આપણું ખરા સમયનું ઓક્સિજન છે,


વૃક્ષો જ આપણા સ્વાસ્થ્યનું હૃદય છે,

વૃક્ષો જ આપણી આસપાસનું ઘર છે,

વૃક્ષો જ આપણા પર્યાવરણનું યંત્ર છે,


Rate this content
Log in