STORYMIRROR

Gayatri Patel

Fantasy Inspirational

3  

Gayatri Patel

Fantasy Inspirational

તૈયાર છું હું

તૈયાર છું હું

1 min
204

કોરોના સમયે ચાલી આવતી લડાઈ માટે તૈયાર છું હું,

 ઘરમાં રહીને કોરોનાની લડત લડવા તૈયાર છું હું,


પોતાની કલમથી શબ્દોમાં લોકોને રીઝવવા તૈયાર છું હું,

આસપાસની ગંદકી અને નવા બદલાવ માટે તૈયાર છું હું, 


સ્વંયની શોધ કરી એકતાનું પ્રતીક બનવા તૈયાર છું હું,

સમાજ સાથે રહીને એક સંઘ રજૂ કરવા તૈયાર છું હું,


લોકો પ્રત્યે મારી જવાબદારી નિભાવવા તૈયાર છું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy