STORYMIRROR

Gayatri Patel

Drama

3  

Gayatri Patel

Drama

પપ્પા મારી જાન છે

પપ્પા મારી જાન છે

1 min
241

મારા પપ્પા મારી જાન છે,

મારા કામ પર પપ્પાને માન છે,


હું દીકરી પપ્પાની સમ્માન છું,

ચારેય દિશાએ ગુંજતું એક નામ છું,


મારા પપ્પા મારી જાન છે,

દુનિયામાં મારુ ખજાનાનું જ્ઞાન છે,


પપ્પા મારા જીવનમાં હીરો છે,

આ જિંદગીમાં પપ્પા સામે પૈસો ઝીરો છે,


સદીઓની વાતમાં દીકરી પિતાનો અમૂલ્ય સંગ છે,

પિતાના હૃદયનું દીકરી જ દ્વાર છે,


જીવનમાં દીકરી રૂપે લક્ષ્મીનો અવતાર છે,

ગાયત્રી પટેલની વાત છે, આજે કન્યાઓનું રાજ છે,


તમારે સમજવાની રીત છે સમાજમાં છોકરીઓની જીત છે,


Rate this content
Log in

Similar gujarati poem from Drama