STORYMIRROR

Kaushik Dave

Drama Others

4  

Kaushik Dave

Drama Others

જન્મદિવસ

જન્મદિવસ

1 min
389

સમય પણ એ હતો યાદ રહેતો નહોતો જન્મદિવસ

તારીખ નહીં જન્મતિથિ પ્રમાણે ઉજવતો જન્મદિવસ,


હાઈસ્કૂલમાં લખવામાં આવતી હતી જ્ન્મતારીખ

એ આધારે સ્કૂલ લિવિંગમાં લખાતી હતી જ્ન્મતારીખ,


જોબ શોધતા આપતા હતા સ્કૂલ લિવિંગ જન્મતારીખ 

કેટલાક મનાવે છે એ પ્રમાણે પોતાનો જન્મદિવસ,


સમય એ હતો ચોકલેટ બિસ્કીટથી મનાવતા જન્મદિવસ

છતાં ખરી ખુશી આવતી, આનંદથી જણાવતા જન્મદિવસ,


સમય નવો ઝાકમઝોળ વધી, ડાન્સ સાથે ઉજવે બર્થડે પાર્ટી

વિવિધ કેક, સુશોભિત હોલ, ડીજેની ધૂનમાં થતી બર્થ ડે પાર્ટી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama