STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

4  

Kaushik Dave

Drama Inspirational

શક્તિ

શક્તિ

1 min
394

અશક્તિ છે, શક્તિ છે, અહમ્ સહિત અતિ શક્તિ છે

જોમ છે, જુસ્સો છે, દુષ્ટોને સબક શીખવાડવા શક્તિ છે,


નવરાત્રીના નવરંગ દરેક દિવસના જુદા જુદા રંગો છે

રંગોમાં છે લાલ રંગ, સાહસ શક્તિ અને કર્મનું બંધન છે,


કરવી ઉપાસના શક્તિની, ના કરવો અહમ્ વૈભવ અને શક્તિનો

સમર્પિત ભાવ, ભક્તિ ભાવ, એ જ શક્તિ ઉપાસનાનું મહત્વ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama