STORYMIRROR

Shaurya Parmar

Inspirational Thriller

4  

Shaurya Parmar

Inspirational Thriller

મરણનું શરણ !

મરણનું શરણ !

1 min
393



શ્વાસ હજુ પણ ચાલુ છે,

આંખે કેમ આવે છે, ભેજ?


થા ઊભો, દુઃખ ખંખેરી તું,

દુનિયાને દેખાડ, તારું તેજ,


હમણા નહીં તો, કદી નહીં,

આરામ તો,લક્ષ પામી નેજ,


દરેક પ્રયત્ન છે જીત માટે,

સતત હોય, કેહવું છે એજ,


આરંભ છે, તેનો અંત પણ,

એક દી'તો, લાકડાની સેજ,


હાર નહીં માનવાની વ્હાલાં,

અંતે મરણનું શરણ તો છે જ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational