STORYMIRROR

Neeta Kotecha

Inspirational

2  

Neeta Kotecha

Inspirational

કદી એમ થાય

કદી એમ થાય

1 min
14K


કદી એમ થાય તું છો.

કદી એમ થાય તું છો?

કદી એમ થાય કે,

તું જ અમને સંભાળે છે.

કદી એમ થાય કે તું અમને

સંભાળે છે?

કદી એમ થાય કે

તેં જ જીવન આપ્યું.

તો કદી એમ થાય કે

તું મરણ કેવી રીતે આપે?

તું જ જીવન દાતા

અને

તું જ મૃત્યુ દાતા

બેઉ કેવી રીતે એકમાં સમાણા?

કદી એમ થાય કે

હા તું છે અમારો.

પણ

કદી એમ થાય કે

શું અમે છીયે તારા?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational