STORYMIRROR

Neeta Kotecha

Inspirational Tragedy

2  

Neeta Kotecha

Inspirational Tragedy

આરામ

આરામ

1 min
13.6K


સુરજે ચદ્રને કહ્યું,

"તું આવ તો મને આરામ મળે..."

ચદ્રએ અમાસને કહ્યું,

"તું આવ તો મને આરામ મળે..."

પૃથ્વીએ પ્રભુને કહ્યું,

"માનવી ઉપાડ તો મને આરામ મળે..."

માનવીએ માનવીને કહ્યું,

"તું શાંત થા તો મને આરામ મળે..."

હવે તો મારા શ્વાસે મૌતને કહ્યું,

"તું આવ તો મને આરામ મળે..."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational