STORYMIRROR

Neeta Kotecha

Tragedy

2  

Neeta Kotecha

Tragedy

પ્રભુ

પ્રભુ

1 min
14K



સવારે થાય તું માળી, રાત્રે નિદ્રા રાણી,  


પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.

દુઃખ આપીને જોતો, અને સાંત્વના પણ દેતો,


પેટની ભુખ તે બધાની પુરી પાડી.

પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.


સુખ આપીને કરાવ્યો જલસો.

પણ સાથે કહેતો અંતરની વાણી.

હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.


દુનિયાના લોકો તો કદી પોતાના

અને કદી થયા પારકાં.

પણ હે પ્રભુ તે કદી અમારી સાથે

તારી નાળ ન કાપી.

હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન

પીછાણી કદી  


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy