STORYMIRROR

Neeta Kotecha

Children

2  

Neeta Kotecha

Children

કોરી પાટી

કોરી પાટી

1 min
13.6K







નાનું બાળક પાછું બનવું છે મારે,

માના ખોળામાં પાછું સુવું છે મારે

દુનિયાથી દૂર રહેવું છે મારે,

પાલવમાં છુપાઈ જાવું છે મારે.


મગજ ખાલી કરી નાખવું છે મારે,

માસુમ પાછું બની જાવું છે મારે

લખેલું છે એટલું કે

ભુંસાતા જિંદગી પુરી થઈ જાશે

કોરી પાટી બની જાવું છે મારે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children