STORYMIRROR

Neeta Kotecha

Inspirational

2  

Neeta Kotecha

Inspirational

મારે એક દિવસ જીવવું છે

મારે એક દિવસ જીવવું છે

1 min
2.8K


મન વગર,

મગજ વગર,

માણસો વગર,

મતલબ વગર,

મથામણ વગર,

મથાળા વગર,

મનોરંજન વગર,

મનોવિકાર વગર,

મહેફિલ વગર,

અને ખાસ તો

મોબાઈલ વગર

મારે એક દિવસ જીવવું છે.

શું આ ઈચ્છા પૂરી થાશે?

કે પછી મારી જિંદગીની ઈચ્છા

મૃત્યુ પછી જ પૂરી થાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational