STORYMIRROR

Neeta Kotecha

Tragedy

3  

Neeta Kotecha

Tragedy

થાય તો...

થાય તો...

1 min
13.9K


મારી વ્યથામાં તારું હાસ્ય ભળે, 

તો મારી પીડામાં વધારો થાય...

મારી આંખોમાં તારો ઇંતજાર ભળે, 

તો મારા અશ્રુમાં વધારો થાય...

મુજથી બહુ નજદીક છો તું,

પણ તારાથી બહુ હું દુર...

આ જુદાઈમાં જો થોડા સવાલ-જવાબ ભળે, 

તો કદાચ સંબધમાં સુધારો થાય...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy