natwar tank
Tragedy Thriller
પાનખર છે દોસ્ત મારી,
એમાં હું પુષ્પોને જડું છું.
જોઉં છું સામે છે દરિયો,
છતાંયે જળ પીવા પડું છું!
ઊષા નહીં, સંધ્યા જ મળી,
હું જીંદગીને મારી લડું છું.
હ્દય ભગ્નનું એ જ કારણ,
દિલથી ક્યાં કોઇને નડું છું?!
કબીરા
ગઝલ - દેજો
આવે ગઝલ
એ ગામ !
તાન્કા -- તાર...
તાન્કા - મન...
ગઝલ -- ટાપુ
વિદાય
તારણહાર
અવસર
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
અાંસુ બટકણા હોતા નથી....! અાંસુ બટકણા હોતા નથી....!
જિંદગીથી મોત આ વગદાર છે. જિંદગીથી મોત આ વગદાર છે.
સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા... આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં આ જિંદગીના મોજા... સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા... આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં આ...
રોજ પજવે જતા-આવતા એ લુચ્યૉ, મેધ થઈને પધારે તો હું છું કરું? હોય અશ્રુ આંખમાં ને દરીયો ભરે, નીર થઈ... રોજ પજવે જતા-આવતા એ લુચ્યૉ, મેધ થઈને પધારે તો હું છું કરું? હોય અશ્રુ આંખમાં ન...
સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવનમાં ક્યાં ક્યાં નથી ... સાચું બોલું તો તું હજુએ એટલી ગમે છે પ્હેલી રાત સમી... પણ આ આડંબરથી તું મારા જીવન...
છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે. છું આઝાદ છતાંયે ગુલામ છું, લાગણીઓએ જાત નચાવી છે.
Who was rich, only they. . Who was rich, only they. .
પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું. પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું.
રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે. રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.
નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે. નથી કોઈ ઉપવન અહીંયાં, છતાંય રણમાં એજ મીઠી સુગંધ છે.
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી. સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે. મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે.
સહન થઈ ગયા છે પરાયાના જખ્મો, હતાં ઘાવ અંગત સહી ના શક્યો હું. ભટકતો રહ્યો દરબદર હું હંમેશાં, ફકત એનાં... સહન થઈ ગયા છે પરાયાના જખ્મો, હતાં ઘાવ અંગત સહી ના શક્યો હું. ભટકતો રહ્યો દરબદર હ...
કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો, સરનામું એ જ થોડું પુછાય છાશવારે? કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો, સરનામું એ જ થોડું પુછાય છાશવારે?
ઢાળ આવે ત્યાં ઢળી ઢાળે પડું છું સાવખાલી ઓરડે, લાગણીનો આમ દરિયો ઠાલવું છું સાવખાલી ઓરડે. ઢાળ આવે ત્યાં ઢળી ઢાળે પડું છું સાવખાલી ઓરડે, લાગણીનો આમ દરિયો ઠાલવું છું સાવખાલ...
ગ્રહણ પડછાયાનું ! ગ્રહણ પડછાયાનું !