Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

natwar tank

Classics

4  

natwar tank

Classics

આવે ગઝલ

આવે ગઝલ

1 min
74


હું વિચારું જે પળે આવે ગઝલ,

જિંદગી આખીય સમજાવે ગઝલ.


માણસો, આકાશ, દરિયોને ધરાં,

આ બધુંય લખવાં, લલચાવે ગઝલ !


આમ તો જીવું જીવન જેમતેમ,

નિતનવાં પ્રસંગ સરજાવે ગઝલ.


શબ્દની અંદર છે જાદુઈ કળા,

ખીણમાં ડૂબો તો અથડાવે ગઝલ !


છે નયન આતુર તમારી રાહમાં,

યાદમાં આવીને સમરાવે ગઝલ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics