તાન્કા -- તારી મરજી !
તાન્કા -- તારી મરજી !
1 min
491
નજર તારી,
હે, નાથ જગતના,
બધે ફરે છે!
તું ચાહે ત્યાં અગન,
બાકી ફૂલો ખરે છે !
નજર તારી,
હે, નાથ જગતના,
બધે ફરે છે!
તું ચાહે ત્યાં અગન,
બાકી ફૂલો ખરે છે !