STORYMIRROR

natwar tank

Classics

4  

natwar tank

Classics

કબીરા

કબીરા

1 min
219

તેં લીધો છે ભેખ કબીરા,

પાછુ વળી ના દેખ કબીરા.


ઘર બાળીને તીરથ કરશે,

ખોટાં હોય મનેખ કબીરા.


રાણાને મીરાં ના મળ્યાં,

એ વીધીના લેખ કબીરા.


જીવ સતી લાવે છે પાછો,

લેખે માર્યા મેખ કબીરા.


ભેદ નથી કોઈ જ ઉપર,

હિન્દુ ઈસાઈ શેખ કબીરા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics