Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

natwar tank

Tragedy

4  

natwar tank

Tragedy

વિદાય

વિદાય

1 min
501

દીકરી જતી'તી સાસરે, બાપને રડતો જોયો છે,

આસમાનથી એક તારો મેં ખરતો જોયો છે !

શ્રધ્ધાનાં ના હોય કદી પારખાં બળાંબળનાં,

લખ્યું હોય રામ, એવાં પથ્થરને તરતો જોયો છે!

પાષાણ પણ પીગળે, એ વાત ક્યાં છે ભલાં ખોટી,

વેણે વેણે દીકરીના, મેં પળ પળ મરતો જોયો છે!

કદી ના ઝૂકયો જે, ઝઝૂમ્યોય એ જીંદગીભર,

બાપ દીકરીનો મેં આજ કરગરતો જોયો છે !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy