STORYMIRROR

natwar tank

Drama

4  

natwar tank

Drama

ગઝલ -- ટાપુ

ગઝલ -- ટાપુ

1 min
189

જળ વચ્ચેની ધરતી ટાપુ,

શૂન્યતાની ભરતી ટાપુ.


એકલતાંની આંધી ટાપુ,

દરિયામાંજ સમાધી ટાપુ.


વ્યથામાં સંગાથી ટાપુ,

મારા દિલનો સાથી ટાપુ.


આકાશી આધારે ટાપુ,

મનમાં છે મઝધારે ટાપુ.


મૌન તણી છે લાશો ટાપુ,

" નટવર"નો દિલાસો ટાપુ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama