Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Thriller

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Thriller

રહસ્ય જીવનનું

રહસ્ય જીવનનું

1 min
179


હવે કાયમ આ ફૂલોનાં જ નગરમાં રમવાનું,

ને રોજ અદ્રશ્ય ખૂશ્બૂની ખબરમાં જીવવાનું !


રોજ આળસ મરડીને ખિલીને ખોવાયા પછી,

તારા જ ચરણે ખાલી ખોળિયું અર્પણ કરવાનું !


એક ખિલાવટ ને એક મુરઝાહટ વચ્ચે જ,

રહસ્ય આ જીવનનું સાક્ષીભાવે સમજવાનું !


રોજ આમ સજાવટ થવાની ને પછી મટવાની,

રોજ શૂન્યતા પછી પૂર્ણતા માટે તૈયાર થવાનું !


તારા "પરમ" ચરણમાં મુકામ મારો રહે સદા,

જનમ જનમ "પાગલ" થઈ તને જ પામવાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational