STORYMIRROR

Meena Mangarolia

Abstract Others Romance

3  

Meena Mangarolia

Abstract Others Romance

દર્પણ

દર્પણ

1 min
13.2K


તારામાં જ રહેવું અને

તારું થઈને રહેવું...

તારી આંખો એજ

મારું દર્પણ...


દર્પણમાં તને જોઉં છું.

અને તારી યાદોનું

ધુમ્મસ બન્યું ઘેરું.


મન મારું વેદનાથી ઘવાયું...

તારામાં હું અને મારામાં તું.

લખવું છે મારે દર્પણના,

દરિયા પર તારું નામ...

હા પિયુ તારું જ નામ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract