Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract Drama Fantasy

3  

'Sagar' Ramolia

Abstract Drama Fantasy

સવાર થયું

સવાર થયું

1 min
7.0K



(ગાગાગાગા લગાલ લગા)


લો, હું જાગ્યો, સવાર થયું,

જાગી ભાગ્યો, સવાર થયુ,


મારી આ આવડતનાં બળે,

મુજને તાગ્યો, સવાર થયું,


મારી જોયાં ટકોરાં મને,

નક્કર વાગ્યો, સવાર થયું,


કોઈ મનમાં વસી જ ગયો,

વા'લો લાગ્યો, સવાર થયું,


'સાગર' તુજને સવાર ફળે,

કો'એ માંગ્યો, સવાર થયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract