Khvab Ji
Abstract
માનશો?
- એ માખીના બણબણમાંથી
પણ મંત્ર ધ્વનિ સંભળાતો
હતો !
- જે પ્રસાદની
સાકર પર
બેસવા
મંડરાતી હતી!!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ