STORYMIRROR

Khvab Ji

Abstract

3  

Khvab Ji

Abstract

લઘુકાવ્ય - હાજરી

લઘુકાવ્ય - હાજરી

1 min
14.4K


જ્યાં મારી જરૂર

નથી, ત્યાં મારી

હાજરી, એ તો

જ્યાં મારી જરૂર

છે, ત્યાં મારી

ગેરહાજરી ના

ગુના ની સજા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract