STORYMIRROR

Bhakti Khatri

Abstract

3  

Bhakti Khatri

Abstract

વહેતો સમય

વહેતો સમય

1 min
202

વહેતો સમય વહી જાય છે 

અને આંખમાં યાદોમાં વહેતા આંસુ છોડી જાય છે,


વહેતો સમય સગા વ્હાલાનું ભાન કરાવી જાય છે 

અને હંમેશ નવું શીખવી જાય છે,


દરેક ક્ષણ નવી પરીક્ષા લઈને આવે છે

અને આપણી કામગીરીના ગુણ નોંધે છે,


વહેતો સમય એની સાથે ઘણું બધું લેતો જાય છે,

અને આપણા માટે પસ્તાવા સિવાય ન કંઈ બાકી રાખતો જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract