મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ
આરંભ થયો મહાશિવરાત્રિનો
પૂજા અર્ચના સહિત મહાદેવને પ્રસન્ન કરવાનો,
દેવહી દેવ મહાદેવની ઉપાસના કરવાનો
આરંભ છે શિવ અને માતા પાર્વતીના શુભ વિવાહનો,
ઢોલ નગારાં સંગ જાનૈયા આવજે
કુમકુમ તિલક સંગ પુષ્પોથી વધાવશું,
પ્રેમથી ભોજન બનાવું જમાડીશું
ભોળાનાથની અસીમ કૃપા મેળવીશું,
મહાદેવની ભક્તિમાં પોતાને અર્પણ કરી જઈશું.
