પ્રેમનું ઝરણું
પ્રેમનું ઝરણું
સદાય વહેતું પ્રેમનું ઝરણું
માતાના સ્નેહનું ઝરણું,
કદાચ ઝરણું સૂકાઈ પણ જાય
માતાનો સ્નેહ કદી ના ભૂલાય,
પ્રેમ પ્રેમમાં બહુ ફરક છે
આજકાલનો પ્રેમ,
ના રહે હંમેશા પ્રેમ
ઈશ્વર કૃપા સ્નેહ અપાર
માનવ પર રહે ઈશ્વરનો પ્રેમ.
