STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

તરબતર

તરબતર

1 min
171

પંખીઓનો કલરવ

સોનેરી સવાર,


રંગોથી આચ્છાદિત આકાશ

આભે ઊડતાં વિહંગોનાં ટોળા,


મધુર ધ્વનિ

રમણીય પ્રકૃતિ,


આનંદ જ આનંદ

ચારેકોર

ને

મન તરબતર 

તરબતર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract