અધૂરૂ જ્ઞાન
અધૂરૂ જ્ઞાન
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ઊભરો જલદી જલદી, ઠલવાઈ જાય છે,
કોમળતા પણ હવે, કરમાઇ જાય છે,
કોમેન્ટમાં ભાષા, હવે ભૂલાઇ જાય છે,
નેગેટિવ વિચારો, હવે છવાઇ જાય છે,
અધૂરા જ્ઞાને લોકો, અટવાઈ જાય છે,
ભારતનો ઇતિહાસ પણ, ભૂલી જાય છે!
અહમથી અપમાન, કરતો જાય છે,
આ અહમથી જ, માનવીનું પતન થતું જાય છે.