STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Fantasy

3  

Kaushik Dave

Abstract Drama Fantasy

સાથ શ્રીકૃષ્ણનો

સાથ શ્રીકૃષ્ણનો

1 min
3

કર્મોનું ભાથું બાંધે, કદાચ ના હોય કોઈનો સાથ 

સત્કર્મો થકી ફળ મળે, ઈશ્વરનો મળતો સાથ,


રે માનવ તું ના સમજ્યો, લાલચમાં લપટાયો છે 

ગીતા થકી જ્ઞાન આપ્યું, છતાં ના લીધો સત્કર્મનો સાથ,


હવે માનવને શું સમજાવું, ભણેલા કે અભણને 

ધન દોલતને ઈશ્વર માને, શ્રીકૃષ્ણનો ભૂલ્યા સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract