STORYMIRROR

Kaushik Dave

Comedy Fantasy Children

3  

Kaushik Dave

Comedy Fantasy Children

વરસાદ

વરસાદ

1 min
17

વરસાદ પડે તો મજા પડે 

વરસાદ પડે તો મજા પડે 

મજા પડે મજા પડે 

વરસાદ પડે તો મજા પડે,


થોડા થોડા છાંટા પડ્યા કરે 

થોડા થોડા છાંટા પડ્યા કરે 

વરસાદ પડે તો મજા પડે,


વરસાદના પાણીમાં છબછબિયાં કરે 

બાળકોને મજા પડ્યા કરે 

બાળકોને મજા પડ્યા કરે 


વરસાદમાં બાળકો પલળ્યા કરે 

મમ્મીની લડ પડ્યા કરે 


વરસાદના છાંટા પડ્યા કરે 

વરસાદમાં મજા કર્યા કરે 


મસ્ત માહોલ બન્યા કરે 

વરસાદમાં મન થયા કરે 

ભજીયા માટે મન થયા કરે 


જલ્દી બનાવ દાળવડાં ભજીયાં 

પપ્પા બૂમ પાડ્યા કરે 


વરસાદમાં લહેરથી ખાધા કરે 

ભજીયાંના ચટાકા થયા કરે 


વરસાદ પડે તો મજા પડે 

વરસાદ પડે તો મજા પડે 

મજા પડે મજા પડે 

વરસાદ પડે તો મજા પડે 


થોડા થોડા છાંટા પડયા કરે 

થોડા થોડા છાંટા પડયા કરે 

વરસાદ પડે તો મજા પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy