STORYMIRROR

Kinjal Pandya

Comedy Romance

3  

Kinjal Pandya

Comedy Romance

એના ખંજન

એના ખંજન

1 min
581

આમતો હું ચશ્મા પહેરીને જ ફરું છું,

ખબર ન પડી મને કે કેમ કરી,

એમનાં ખંજનોના ખાડામાં હું પડી ગયો.


હાથ લંબાવી કહ્યું એમને,

કે બહાર નીકળવામાં મને મદદ કરો,

એમણે મલકાઈને એવો તો હાથ આપ્યો કે,

હું એમના પ્રેમમાં પડી ગયો.


એમણે પૂછ્યું મને હળવેકથી કે

'બહાર નીકળવું છે ?'

મેં કહયું 'ના ગાંડી ના'

તારા પ્રેમમાં હું તો ફસડાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy