ગુનાહ
ગુનાહ
કરવો છે આજ મારે,
ગુનાહ બસ એટલો,
તારી સંગ રજનીની,
સજા મળે એટલો,
હોય ભલે અમાસ,
કે પૂનમના ઓછાયા,
બસ રાતભર તને,
પ્રેમ કરી શકું એટલો.
કરવો છે આજ મારે,
ગુનાહ બસ એટલો,
તારી સંગ રજનીની,
સજા મળે એટલો,
હોય ભલે અમાસ,
કે પૂનમના ઓછાયા,
બસ રાતભર તને,
પ્રેમ કરી શકું એટલો.