દરિયાનો વિરહ
દરિયાનો વિરહ


આ વિશાળ સાગરને મેં વિરહમાં તડપતા જોયો,
એની પ્રિયતમાની રાહમાં વિહવળ થતા જોયો,
લાગી છે એને પણ મિલનની પ્યાસ એ દેખાય છે,
કારણ,
આજે મેં દરિયા ને કિનારે આવી શ્વાસ લેતા જોયો.
આ વિશાળ સાગરને મેં વિરહમાં તડપતા જોયો,
એની પ્રિયતમાની રાહમાં વિહવળ થતા જોયો,
લાગી છે એને પણ મિલનની પ્યાસ એ દેખાય છે,
કારણ,
આજે મેં દરિયા ને કિનારે આવી શ્વાસ લેતા જોયો.