તારા વગર
તારા વગર


આવી રીતે મને જીવતા નથી આવડતું,
તારા વિના રહેતા પણ નથી આવડતું,
હૈયે હામ રાખી આજની રાત કાઢીશ,
કારણ, જગ સામે ખોટું હસતાં નથી આવડતું.
આવી રીતે મને જીવતા નથી આવડતું,
તારા વિના રહેતા પણ નથી આવડતું,
હૈયે હામ રાખી આજની રાત કાઢીશ,
કારણ, જગ સામે ખોટું હસતાં નથી આવડતું.