STORYMIRROR

Kinjal Pandya

Fantasy

3  

Kinjal Pandya

Fantasy

હેમ

હેમ

1 min
203

મૃગજળ જાણી દૂર ગયા,

એ દરિયો નીકળે એવું બને!


પથ્થર જાણી ઠેસ મારી આવ્યા,

એ હેમ નીકળે એવું બને!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy