.. તો મજા આવે
.. તો મજા આવે


તારા હાથમાં મારો હાથ રહે,
તો જીવવાની મજા આવે.
છલકતા જામ તારા હોઠે અડાડી દે,
તો પીવાની મજા આવે,
ફેલાશે ગામમાં વાત આપણાં પ્રેમની,
તો મળવાની મજા આવે.
તારા ગાલમાં ખંજન પડેને હું બહેકું,
તો તને પામવાની મજા આવે.
તારા હાથમાં મારો હાથ રહે,
તો જીવવાની મજા આવે.
છલકતા જામ તારા હોઠે અડાડી દે,
તો પીવાની મજા આવે,
ફેલાશે ગામમાં વાત આપણાં પ્રેમની,
તો મળવાની મજા આવે.
તારા ગાલમાં ખંજન પડેને હું બહેકું,
તો તને પામવાની મજા આવે.