STORYMIRROR

Shaurya Parmar

Comedy Drama Inspirational

3  

Shaurya Parmar

Comedy Drama Inspirational

તમે જેવા હું તેવો.

તમે જેવા હું તેવો.

1 min
14.3K




હું શું કહું, હું કેવો?

તમે જેવા હું તેવો,


તમે કડવા તો હું કડવો,

તમે મીઠા તો હું મેવો,

તમે જેવા હું તેવો,


તમે જો હોવ બટકા પૌંઆ,

તો હું એમાં જીણી સેવો,

તમે જેવા હું તેવો,


તમે કરો હેરાન, તો પછી,

મારેય દાંક તો લેવો,

તમે જેવા હું તેવો,


સીધા જોડે સીધો,

વાંકા જોડે બિલકુલ એવો,

તમે જેવા હું તેવો,


હું કદાચ હોવ ખરાબ,

તો તમારી પણ ક્યાં સારી ટેવો,

તમે જેવા હું તેવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy