સેનેટાઈઝર
સેનેટાઈઝર


દારૂબંધીમાં
મનાઈ છે પીવાની,
લગાવાની હા
વધુ લગાવ્યે
લગાવનાર મરે,
વિષાણુ નહીં
માપે લેવાનું,
માપે લગાવવાનું,
ધ્યાન રાખવું
વાત કરું છું,
સેનેટાઈઝરની,
દારૂની નહીં
પીનારા મરે
જીવતા કે મરેલા,
દારૂ પીવાથી.
દારૂબંધીમાં
મનાઈ છે પીવાની,
લગાવાની હા
વધુ લગાવ્યે
લગાવનાર મરે,
વિષાણુ નહીં
માપે લેવાનું,
માપે લગાવવાનું,
ધ્યાન રાખવું
વાત કરું છું,
સેનેટાઈઝરની,
દારૂની નહીં
પીનારા મરે
જીવતા કે મરેલા,
દારૂ પીવાથી.