STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

3  

Meena Mangarolia

Abstract Others

હું એટલે તું

હું એટલે તું

1 min
14.3K


'હું' એટલે 'તું'

અને 'તું' એટલે 'હું'...


તારામાં હું અને મારામાં તું,

એકબીજાને ગમતા રહીએ.

એકબીજાને કહેતા રહીએ,

એકબીજાને મળતા રહીએ.


જીવનની પગદંડી પર સાથ

સાથ રહીશું...

જીવનના અંતિમ ચરણ સુધી

સાથ સથવારે રહી એ...

હું તને કંઈ કહીશ નહીં,

તું પણ મને કંઇ કહીશ નહી.

આમ જ ચાલ્યા કરશે જિંદગી,

જિંદગી ચાલ્યા કરશે આમજ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract