ઘર
ઘર
ઘરમાં હશો, તો
લાગશે, કે -
ઘરમાં
અજવાળું છે...
પણ ઘરથી
બહાર નીકળશો,
તો જણાશે કે,
અા તો ઘર
અજવળાંમાં છે....!
ઘરમાં હશો, તો
લાગશે, કે -
ઘરમાં
અજવાળું છે...
પણ ઘરથી
બહાર નીકળશો,
તો જણાશે કે,
અા તો ઘર
અજવળાંમાં છે....!