STORYMIRROR

Sweta Mehta

Abstract Others

3  

Sweta Mehta

Abstract Others

એક અધૂરી યાદનું તણખલું

એક અધૂરી યાદનું તણખલું

1 min
13.9K


એક અધૂરી યાદનું તણખલું

ઊડયું વંટોળની સાથે

ઊડતું ઊડતું જઈ પહોચ્યું

એ શૈશવ કેરી વાટે

માસુમ સંવેદનાઓ

અણસમજણની આંટીધુંટી

વીતી ગયેલી ક્ષણોનું સ્મરણ

રોમ રોમમાં જાણે નવજીવન

ઝંખનાની ઝંઝાવાત

મનમાં સ્મિત ભરી અદકેરો અહેસાસ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract