STORYMIRROR

Sweta Mehta

Romance

3  

Sweta Mehta

Romance

kavita

kavita

1 min
14K


એકીટસે જોવાતી રાહનો અહેસાસ

હજુ દિલમા ધરબી રાખ્યો છે


તારા આવવાથી લેવાતો ઊંડો શ્વાસ

હજુ દિલમા ધરબી રાખ્યો છે


રાહમા અચાનક ટકરાવવાની તારી

આદત,એ તારા મૈત્રક રચતી ક્ષણ નોઅનુભવ,

મે મનમા સૌથી મોખરે સાચવી રાખ્યો છે.


તારા પ્રણય મા "મન" જે પણ ક્ષણો જીવી

એ સોળમા વષૅના પહેલા પડાવને "સ્મિતે"

આજે પણ હદયમા સ્નેહની કલમથી કંડારી રાખ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance